તા.14/07/2021

દેશભરમાં મેઘ મલ્હારઃ પાંચ દિવસ સારો વરસાદ પડશે
ચાર દિવસ મોડુ દેશભરમાં ચોમાસાનું આગમન : હવામાન વિભાગ કહે છે આગામી પાંચ દેશના અનેક રાજયોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. : પુર્વ રાજસ્થાનમાં તા.૧૪,૧૫,૧૭ જુલાઇના ઉતરાખંડ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડશે. : ઉત્તરા રાજસ્થાન, હરીયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બિહારમાં આગામી ૨૪ કલાક દરમિયાન તોફાની પવન સાથે વરસાદ. : મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

રિપોર્ટર :- વિપુલ મકવાણા

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here