તા.30-08-2021
ભાવનગર જિલ્લા મજદુર સંઘ દ્વારા ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
તેઓ પાંચ વર્ષથી વૃક્ષારોપણ કરે છે અને ખૂબ જ નાની સંખ્યામાં ૫, ૭, ૮, ૧૦ વૃક્ષો દર વર્ષે વાવે છે
અને તે પૂર્ણતઃ વિશાળ વૃક્ષ થઈ જાય ત્યાં સુધી તેની જવાબદારી તેઓ ઉપાડતા હોય છે.
તો આવી શ્રેષ્ઠ કામગીરી જોઈને અમે પણ તેમને વૃક્ષ જતન માટે ઘોઘા સર્કલ અકવાડા વોર્ડ ની ગ્રાન્ટમાંથી પાંચ ટ્રીગાર્ડ આપેલ છે
.તેમાં દરેક નગર સેવક તેમજ આગેવાનો ની હાજરી રહી હતી
રિપોર્ટર :-દિવ્યરાજસિંહ જાડેજા