અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં 202425 માં આપેલ પરીક્ષા ઉત્તીર્ણ થયેલ ભરાડ વિદ્યા સંકુલના બાળકોને તારીખ 31 3 2025 ના રોજ માનની રાજ્યપાલ શ્રી દેવ વ્રત જી ના વરદ હસ્તે રાજ્યપાલ રાજ્યપાલ પુરસ્કાર મેળવનાર ભરાડ વિદ્યા સંકુલ અમરેલી ના ચાર સ્કાઉટ બે ગાઈડ એમ કુલ છ વિદ્યાર્થીઓને રાજ્યપાલ એવોર્ડ મળેલ હતો જેમાં આ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને ગુજરાત વિધાનસભાના ઉપ દંડક માનનીય શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસ વાલા તેમજ ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ડીડીઓ માનનીય શ્રી પંડ્યા સાહેબ તેમજ અમરેલી ડીવાયએસપી શ્રી ચિરાગદેસાઈ સાહેબ તેમજ અમરેલી સીટી પીઆઈ શ્રી વાઘેલા સાહેબ તેમજ અમરેલી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ તેમજ પ્રાથમિક નાયબ શિક્ષણ અધિકારી સોલંકી સાહેબ વગેરે ભરાડ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવું માર્ગદર્શન આપેલ હતું તેમજ ભરાડ વિદ્યા સંકુલના સંચાલક અને અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના મહામંત્રી શ્રી પંકજભાઈ મહેતાએ તમામ અધિકારી અને હોદ્દેદારોને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ના સકાપ પહેરાવી અભિવાદન કરેલું હતું જેમાં રાજ્યપાલ પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થી. 1 હિરપરા હર્ષ ધર્મેશભાઈ 2 મહેતા પર્વ પરેશ ભાઈ03 ચોવટીયા કીર્તન જનકભાઈ 4 વાળા મિહિર ચેતનભાઇ 5 ચાવડા ગોર જાનવી કમલેશભાઈ 6 યાદવ પૂજા અજયભાઈ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ભરાડ વિદ્યા સંકુલ દ્વારા તેમજ અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા આપવામાં આવેલ હતા તેમ ભારત સ્કાઉટ ગાઈડ ના અમરેલી જિલ્લા મહામંત્રી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું