મહુવા તાલુકા ના વાઘનગર ગામ ના જીવાભાઈ લાડુમોર ના પુત્ર ચેતનભાઈ જીવાભાઈ લાડુમોર ગુજરાત GPSC બોર્ડ દ્વારા લેવાયેલ ડેપ્યુટી સેક્શન ઓફિસર ની પરીક્ષા માં ખુબજ ઉંચી સફળતા પ્રાપ્ત કરી સારા માર્ક સાથે ઉતર્ણીય થઈ અને ગાંધીનગર ખાતે સચિવાલય માં ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) ની પોસ્ટ પર નિમણૂક મેળવી ને પરિવાર,ગામ અને આહિર સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ મિત્ર સંબંધીઓ માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તેમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ


રિપોર્ટર પરેશ લશ્કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here