અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અતુલ કાનાણી ની નિમણૂક થતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.. નવા જિલ્લા ભાજપ પ્રમુખના આંતરિક વિવાદનો અંત લાવી શકશે તે કાર્યકર્તાઓમાં ચર્ચાઓનો વિષય બન્યો છે…હાલ નવા જિલ્લા પ્રમુખને નિમણૂક થતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે…પ્રમુખ મીડિયા સમક્ષ નિવેદન આપે છે કે કાર્યકર્તાઓ ને સાથે લઈ ને ચાલશે તો અમરેલી જિલ્લાનો વિકાસ નુ ધ્યાન કોણ રાખશે શું જિલ્લા પ્રમુખને અમરેલી પાસે ઉદ્યોગો માટે gidc નથી તેની કોઈ વ્યવસ્થા નથી શું નવા જિલ્લા પ્રમુખ વિકાસના કામ કરી રહેશે કે છી કાર્યક્રમો માં હાજરી આપીને વા વાહી લૂંટશે તે હવે આવનારો સમય જ બતાવશે