મેંદરડા મધુવંતી નદી કાંઠે આવેલ વૃદ્ધા આશ્રમ માં શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા આશ્રમ માં આશ્રય લઈ રહેલ દરેક વૃદ્ધો ને ભર પેટ મિષ્ટાન સાથે ભોજન કરવામાં આવ્યું અને મહાદેવ ના મંદિર માં શિવપુજા રુદ્રાભિષેક અને થાળ સમિતિ દ્વારા ધરવામાં આવેલ સેવાભાવી પ્રમુખ ડૉ. બાલુભાઈ કોરાંટ,અસ્વિન મહેતા,સુરેશ ઠુમ્મર, જીતુ જેઠાણી,રાજુ પાઘડાર,મિલન અમીપરા,રવિ લક્કડ વગેરે સાથે રહી લાગણી સભર આગ્રહ સાથે ભોજન પીરસેલ.અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા
તદ્ ઉપરામ વૃદ્ધોને સવારે પાંચ દિવસ ના નાશ્તા ની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવેલા જે ડો બાલુભાઈ કોરાંટ દ્વારા જણાવવામાં આવ્યું

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here