જામનગરના કાલાવડ નગરપાલીકા ની ચૂંટણી મા ભાજપ ની સામે ઉમેદવારી કરનાર પુર્વ કોર્પોરેટર ભાજપમાંથી સસ્પેન્ડેડ કરાયા….

કાલાવડ નગરપાલીકા ના પૂર્વ કોર્પોરેટર હરિચંદ્ર સિંહ જાડેજા એ પક્ષ વિરૂદ્ધ કાર્યવાહી કરવા…..

પુર્વ કોર્પોરેટર સામે પ્રદેશ ભાજપ સંગઠન ની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા એ આકરા પગલાં લીધા…..

આગામી છ વર્ષ માટે પક્ષ ના પ્રાથમિક સભ્ય સહિત તમામ હોદાઓ પરથી સસ્પેન્ડ કરેલ છે…..

હર્ષલ ખંધેડિયા :- જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here