ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો – ઓપરેટિવ બેંક લિ. નાવડા એ ડી સી બેંક દ્વારા બેંક સ્થાપના ના ૧૦૦ વર્ષ પૂરા થતા સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ અંતર્ગત હેબતપુર ગામે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.

ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો – ઓપરેટીવ બેંક લિ. નાવડા એ ડી સી બેંક દ્રારા બેંક સ્થાપનાના ૧૦૦ વર્ષ થવા નિમિત્તે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ અંતર્ગત હેબતપુર ગામે હેબતપુર સહકારી મંડળીના સહકારથી આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો. કેમ્પમા સીબીસી ટેસ્ટ, આઈ ટેસ્ટ,કાનની તપાસ , ગામના ગ્રામજનોને અકસ્માત દરમિયાન ખોટ – ખાંપણના દર્દીઓને વ્હિલચેર , બેડ અને મહિલા મંડળને સત્સંગના સાધનો વિતરણ કર્યા હતા આજના કાર્યક્રમમાં ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ હપાણી , અમદાવાદ જિલ્લા પંચાયત પક્ષ નેતા પ્રતિનિધિ અનિલસર વેગડ, હેબતપુર સહકારી મંડળી ચેરમેન લક્ષ્મદેવસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રભાતસંગભાઈ ધરજીયા, ઓફિસર લોન બેંક કર્મચારી જે . કે પટેલ , મંડળીના સેક્રટ્રરી મયુરસિંહ ચુડાસમા, મંડળીના ડીરેકટરો , ગામના આગેવાનો ,ગામના ભાઈઓ – બહેનો, ગ્રામજનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here