*અંક્લેશ્વ૨ શહે૨ “એ” ડીવીઝન પો.સ્ટેના ચો૨ી ગુનામાં છ વર્ષથી નાસતા-ફરતા આરોપી બહેનને ઝડપી પાડતી અંકલેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ*અંક્લેશ્વર, નાયબ પોલીસ અધિક્ષક અજયકુમા૨ મીણા અંક્લેશ્વ૨ ડિવીઝનનાઓના માર્ગદર્શન હેઠળ, અંક્લેશ્વ૨ શહેર “બી” ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે.ભુતીયાનાઓએ નાસતા-ફરતા આરોપીઓની માહીતી એકત્રીત ક૨ાવી આરોપીઓને શોધી કાઢી જરૂ૨ી કાર્યવાહી ક૨વા આપેલ માર્ગદર્શનના આધારે અંક્લેશ્વ૨ શહે૨ પોલીસ સ્ટેશને નોંધાયેલ ઈ.પી.કો.કલમ મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીબહેન (૧) મનીબેન ઉર્ફે મણીબેન Wd/o સનુભાઈ ભાંભોર, ઉ.વ.૪૭, ૨હે.ગામ. મોટી ખ૨ચ, ભાંભોર ફળિયું, તા.જી.દાહોદ નાઓને પકડી અટક કરી કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here