ભાવનગર ના અજય જાડેજા નો એશિયા બુક ઓફ વર્લ્ડ માં નોંધાયો ટ્રાફિક પ્રદર્શન નો રેકોર્ડ

સુરત ના પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

રોડ સેફ્ટી માસ 2025 નિમિત્તે ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર ડોક્ટર અજય સિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્મતોની તસ્વીરોનું પ્રદર્શન તારીખ 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2025 ના ભાવનગર, શિહોર, બોટાદ, પોરબંદર ,ગાંધીધામ સુરેન્દ્રનગર, અને સુરત એમ સાત સિટીમાં કુલ 7020 ફૂટ જેટલા પ્રદર્શનનો રેકોર્ડ એશિયા બુક ઓફ વર્ડમાં નોંધાયો. આ એવોર્ડ આજરોજ સુરત ખાતે
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે અજયસિંહ જાડેજાને અર્પણ કરાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here