વેરાવળ બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજનો વિદાય સમારોહ યોજાયો…
જજએ પોતાના કાર્યકાળમાં વકીલો માટે કરેલા કાર્યોની બાર એસો.ના પ્રમુખે સરાહના કરી…
બાર એસો.ના સૌ સભ્યોએ તેમને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી…
સોમનાથ ટ્રસ્ટ વતી સુરુભા જાડેજા ઉપરાંત જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ તેમને પાઘડી પહેરાવી બહુમાન કર્યું…
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ