મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર મા અત્યારે ખેડૂતો એ ઘંઉ નુ વાવેતર કરેલ છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમભાઇ ઢેબરિયા ના જણાવ્યા અનુસાર અત્યારે ખેડૂતો ના ઘંઉ ના પાક મા દાણા ભરાવા નુ ચાલુ છે ત્યારે ખેડુતો પિયત આપિ રહયા છે ત્યારે આખો દિવસ જોરદાર પવન ચાલુ રહેતા ખેડૂતો ને પિયત આપવામાં મુશ્કેલી પડી રહી છે જોરદાર પવન ને લીધે ઘંઉ ના છોડ ઢળવા માંડે છે જો અને ઘંઉ ઢળી જાય તો ઘઉં ના દાણા નું બંધારણ જોયે તેવું થતું નથી અને ઉતારો ઓછો આવે છે અને ઉત્પાદન ઘટે છે તો અને જો પિયત ન આપવા મા આવે તો મોલ સુકાય જવા ની શક્યતા સેવાય રહી છે અત્યારે આવી પરિસ્થિતિ માં ઘઉં ને પિયત આપવું હિતાવહ નથી દરેક ખેડૂતો ને જણાવાનું કે જોરદાર પવન હોય ત્યારે ઘઉં ને પિયત ન આપવું
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here