દેપલા ગામે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અયાવેજ નીચે આવતા આયુષ્માન આરોગ્યમંદિર દેપલા નું આજરોજ દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરી
લોકોની સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યુ
જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નીતેન્દ્રસિંહ સરવૈયા તાલુકા પ્રમુખશ્રી સુરેશભાઈ સોલંકી
સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા પી.એસ.સી અયાવેજ મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર વિશાલ મકવાણા
આરબીએસકે ટીમ દેપલા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ન્યયારણ સમગ્ર સ્ટાફ
તેમજ આ કાર્યક્રમનું સંચાલન ઉદયભાઇ પીઠડીયા દ્વારા કરવામાં આવેલ તેમજ આરબીએસકે એમ. ઓ. ડોક્ટર મમતાબેન કામળિયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો
ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે વૃક્ષારોપણ કરી દેપલા ગ્રામજનો માટે આયુષ્માન આરોગ્ય મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
રીપોટર સૈયદ એજાજ જેસર