પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લા મા શહેર અને તાલુકામાં શહેર ભાજપ ના પ્રમુખ અને તાલુકા ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી હતી નવા પ્રમુખ ની વરણી થી ભાજપ ના કાર્યકરો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા નવા પ્રમુખ અને તાલુકા પ્રમુખ ની વરણી કરવામાં આવી રહી છે ત્યારે લાઠી શહેરમાં પણ નવા શહેર ભાજપ ની પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી જેમા શહેર ભાજપ ના પ્રમુખ તરીકે ઘર્મેશભાઇ સોની અને તાલુકા ભાજપ ના પ્રમુખ તરીકે પરેશભાઈ કનાળા ની નિમણૂક કરવામાં આવી હતી નવા પ્રમુખ ની વરણી કરવામાં આવતા લાઠી શહેર તેમજ તાલુકા ભાજપ ના કાર્યકરો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
વિશાલ ડોડીયા લાઠી