વેરાવળ જીઆઇડીસી વિસ્તાર મા એલસીબી પોલીસ ના દરોડા
શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપી
76 બોરી ચોખા અને 28 બોરી ઘઉં શંકાસ્પદ ઘઉં ઝડપાયું
અનાજ રાશનિંગ નું હોવાની આશંકા..
સ્થળ પર થી 2 રીક્ષા ચાલક અને અન્ય 2 ઈસમો ની અટકાયત..
LCB દ્વારા 41- 1D મુજબ કાર્યવાહી હાથ ધરી .
અનાજ નો જથ્થો પુરવઠા વિભાગ ને સુપ્રત કર્યો..
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ