જિલ્લા કક્ષાએ રામપરા પ્રાથમિક શાળાને ગૌરવ અપાવતો ડેકાણી દર્શન કેતનભાઇ

પાંચમી સપ્ટેમ્બર-2024 ના રોજ શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક વિતરણ કાર્યક્રમમાં ગઢડા તાલુકાની અને માંડવધાર ક્લસ્ટરની રામપરા પ્રા. શાળાના વિદ્યાર્થી ડેકાણી દર્શન કેતનભાઇનું મહાનુભવોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતુ.
જ્ઞાન સેતુ પરીક્ષામાં જિલ્લાએ ટોપ વિદ્યાર્થીઓની યાદીમાં નામ પસંદ થવાથી ડેકાણી દર્શન કેતનભાઇને જિલ્લા પંચાયત પ્રમુખ, માન.કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને dpeo સાહેબશ્રીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવતા શાળા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here