અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન માં શાંતી સમિતિ ની મિટિંગ યોજાઈ.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
ધંધુકા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ થયેલી એમાં પી.આઈ શ્રી ના અધ્યક્ષ સ્થાને આવતા ગણપતિ ઉત્સવ અને ઈદ એ મિલાદ જેવા પવિત્ર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે ચર્ચા અને માર્ગદર્શન આપેલ. મિટિંગમાં ધંધુકાના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.