જસદણ બ્રેક..
જસદણ કલોરાણા રોડ વચ્ચે અકસ્માત સર્જાયો
ઇકો કાર ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
ઈકો કાર પલ્ટી ખાઇ જતાં એક મહીલા નું ઘટના સ્થળે મોત
ઇકો કારમાં આઠ લોકો હતા સવાર
અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર સાત લોકો ઇજાગ્રસ્ત થયા જસદણ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
3 લોકો વધુ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ