
તા.17-08-2021
ચોટીલા તાલુકાના પંચાયત ટીડીઓ ને આમ આદમી પાર્ટી ચોટીલા ના પ્રમૂખ દેવકરનભાઈ એ આવેદન પત્ર આપ્યું જેમાં ચોટીલા તાલુકાના દેવસર ગામે પીવાના પાણીને લયને રોજે રોજ થતા પ્રસનો ને કાયમી ઉકેલ કરવા બાબત ગામમાં આવતું પાણી પીવા યોગ્ય ન હોય જે પાણી પીવિથી ગામના લોકો અવાર નવાર બીમાર પડતાં હોય પાણી ખારું તેમજ સાર વાલુ આવતા હોવાથિ ગામના લોકોને પાણી પીવાથી બીમારીનો થતી હોવાનૂ ગામ લોકો જણાવે સે આ તકે નર્મદા નૂ સૂધ પાણી પીવા મલી રહે તેવુ આમ આદમી પાર્ટી ના પ્રમૂખ દેવકરનભાઈ એ તાલૂકામા ટી બી ઓ સાહેબને આવેદન પત્ર આપ્યું હતું અને જો વહેલી તકે પાણી નો પ્રસન્ન હોય નહીં થાય તો દેવસર ગામના ગ્રામજનો સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની સીમકી આપ ના પ્રમુખ દેવકરણભાઈએ આપી હતી. .
રીપોટર. :- અજીત ખોરાણી ચોટીલા