સ્લીંગ,,,,,,અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરના ગુજરાત મેરીટાઇમ બોર્ડના મદદનીશ અધિકારી વય મર્યાદા પૂર્ણ થતા વિદાયમાં આપવામાં આવ્યું …

લોકેશન ,,જાફરાબાદ

ગુજરાત મેરીટાઈમ બોર્ડ ,જાફરાબાદ બંદરે મદદનીશ બંદર અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી વી.એફ. ચૌધરી સાહેબનો વયનિવૃતિ સબબ વિદાય સમારંભ જાફરાબાદ વહિવટી સંકુલનાં પટાંગણમાં તા. ૩૧/૦૭/૨૦૨૪ નાં રોજ યોજાયેલ. આ પ્રસંગે શ્રી કુલદીપ સિંધ- બંદર અધિકારી, શ્રી અજય જીંજાળા- ના.કા.ઈ.(બાં), ઇસરાણી સાહેબ- પોલિસ ઇસ્પેક્ટર મરીન પોલીસ સ્ટેશન, ભાચકન સર-પોલીસ ઇસ્પેક્ટર (શહેર) તથા પોર્ટ યુઝર્સ અને અન્ય બંદરેથી અધિકરી/ કર્મચારી પધારી ચૌધરીસરને શુભેચ્છા પાઠવેલ. આ કાર્યક્રમ નું સંચાલન બંદર કચેરી જાફરાબાદના કર્મચારીઓએ કરેલ.

રિપોર્ટર,, કાળુશા કનોજીયા જાફરાબાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here