રાણપુર તાલુકાનો જૂન-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. 26-06-2024ના રોજ યોજાશેગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા રાણપુર તાલુકાનો જૂન-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષસ્થાને તા. ૨૬/૦૬/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રી રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે તેમ સભ્ય સચિવશ્રી, તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ વ મામલતદાર, રાણપુર દ્વારા જણાવવામાં આવે છે.

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here