દિવસ નડિયાદ ખાતે રાજ્યકક્ષા એ મહિલા વોલીબોલ ટીમ અમરેલી જિલ્લા અને પુરુષો વોલીબોલ ટીમ અમરેલી જિલ્લા નડિયાદ ખાતે રમવા ગયેલ ત્યાં પુરુષોની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ખેડા સામે રમતા હાર થઈ હતી જ્યારે મહિલા ટીમ પુરુષોની ટીમનું યોગ્ય માર્ગદર્શન લઈને ફાઈનલ સુધી પહોંચી હતી તેમાં વડોદરા અને અમરેલી વચ્ચે ખુબ સરસ લડાયક જંગ જામ્યો હતો તેમાં વડોદરા નો વિજય થયો હતો અને અમરેલી જિલ્લાનો પ્રથમ વખત રમતા ખુબ સરસ રમીને બીજા નંબરે રહ્યા હતા જેમાં અલકાબેન વસાણી, ભાવનાબેન ટાંક, બલદાણીયા અમીષા, સોનારા ગાયત્રી, નીતાબેન ચોહાણ, વેદુકાબેન કાનપરીયા, મંજુલાબેન પડાયા, રમાબેન જાદવ, પ્રતિભાબેન જોશી, ખેલૈયા દ્વારા વોલીબોલ રમી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here