ધંધુકા વાળંદ સમાજ દ્વારા પીઠડધામ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા વાળંદ સમાજ દ્વારા પીઠડધામ ખાતે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

ધંધુકા લીંમ્બચ ભવાની માતાજી નો નવચંડી યજ્ઞ દરમ્યાન સમગ્ર ધંધુકા તાલુકાના દરેક વાળંદ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે તેની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હોમાવાની સાથે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે શ્રી લીંમ્બચ ભવાની માતાજીને નજરાકર્ષક શણગાર સજાવવામાં આવ્યા હતા. રંગબેરંગી ફૂલોની શણગાર કરવામાં આવ્યો હતો.
સાંજે ૪ -૩૦ કલાકે આરતી બાદ પૂણાઁ હુતી કરવામાં આવી હતી.

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here