નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાહુલ ગાંધી જી ની ભારત જોડો ન્યાય યાત્રાનાં રૂટનું નિરીક્ષણ કર્યુ
જેમાં AICC મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી મુકુલ વાસનીક જી, પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ જી, AICC CWC સદસ્ય અને પૂર્વ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર જી, સહ પ્રભારી શ્રી ઉષા નાયડુ જી, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, ઉપનેતા ગુજરાત વિધાનસભા શ્રી શૈલેષભાઈ પરમાર, તેમજ પ્રદેશ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.