આજરોજ વર્લ્ડ કપ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમ્યાન ભારત ભવ્ય વર્લ્ડ રેકોર્ડ સાથે 8 મી વખત વિજેતા બન્યુ જયારે પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપ એકપણ જીત્યુ નથી ભારત ના વિજેતા થતા અમરેલી શહેર માં અમરેલી ઈન્દીરા શોપિંગ સેન્ટર ના વેપારીઓ મિત્રોએ પેંડા ખવરાવી વિજય ઉત્સવ ની ભવ્ય ઊજવણી કરાઇ આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલ
યોગેશભાઈ કોટેચા પ્રમુખ ઇન્દિરા શોપિંગ સેન્ટર
જીલુભાઈ વાળા. ..મહામંત્રી ઈન્દીરા શોપિંગ સેન્ટર
હરેશભાઈ સાદરાણી
હરેશભાઈ ટાક
ગીરીશભાઈ ભટ્ટ
યોગેશ ગણાત્રા
એડવોકેટ સંદીપ પંડ્યા
સહીત ના મિત્રોએ હાજર રહી . મારૂતી કોલથ સ્ટોર
પટેલ પ્રોવીજન સ્ટોર
યોગેશ્વર કિરાણા સ્ટોર
મયુર સ્ટીલ
ત્રીપદા સેલ્સ એજન્સી
ભરતભાઈ રામદેપુત્રા પારલેજી વાળા
હાર્દિકભાઈ સેજપાલ સહીત વેપારીઓ ની દુકાન પર મુલાકાત કરી પેડા ખવરાવી ખુશી વ્યક્ત કરી હતી તેવું વેપારી અગ્રણી હરેશભાઇ ટાંક એક અખબારી યાદી જણાવે છે
