તા.09/07/2021
કલેક્ટર કચેરી ,જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,પાલનપુર અને રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ પાટણ ના સંયુક્ત ઉપક્રમે કપિલ ચૌહાણ ના હસ્તે વિના મૂલ્યે પાલનપુર તાલુકામાં આવેલ દલવાડા ગામમાં માસ્ક વિના ફરતા વ્યક્તિઓને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરાયા હતા હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે આવી ઉતમ પ્રવુતિ કરવી ખૂબ જ જરૂરી છે આ સંપૂર્ણ કામગીરી નું માર્ગદર્શન માન.કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતા દલવાડા ગામના વતની કપિલકુમાર સેંધાભાઈ ચૌહાણ જેઓ બન્ને પગે 80% દિવ્યાંગ હોવા છતાં તારીખ ૯/૭/૨૦૨૧ ના રોજ વિતરણ કરાયા હતા આ કાર્યમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના મુકેશભાઈ દેસાઈ ,જિલ્લા ડિઝાસ્ટર ઓફિસર સંજયકુમાર ચૌહાણ, જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસ ખત્રી, GSDMA ના હિતેશભાઈ બારોટ અને હિતેશભાઈ મેવાડા, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ભગાજી વિસાતર વગેરેનો સહયોગ મળ્યો હતો
રિપોર્ટર ઠાકોર દાસ ખત્રી