તા.09/07/2021

સુરત માં પાલનપુર પાટીયા સ્થિત રામનગર ગુ.હા. બોર્ડમાં ગૃહિણી ચલાવવામાં આવતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે રોકડ, 4 મોબાઇલ ફોન અને બે મોપેડ મળી કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર :-ક્રિશાંગ ગાંજાવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here