તા.09/07/2021

અમરોલીનાં કોસાડ આવાસમાં બે દિવસ અગાઉ વ્હેલી સવારે લાગેલી આગમાં બે મોપેડ, બે બાઇક, બે રીક્ષા સહિતના વાહન સળગી જવાની ઘટનામાં બિલ્ડીંગમાં રહેતા યુવાને ફરીયાદ નોંધાય છે. પડોશીએ મોપેડ આપવાનો ઇન્કાર કરતા આગ ચાંપ્યાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

રીપોટર :- સુનિલ ગાંજાવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here