તા.09/07/2021
કુરબાની માટે ઉન પાટીયા કત્લખાને લઇ જવાતી પાંચ ભેંસોને ગૌસેવકોએ બચાવી
રીંગરોડ કમેલા દરવાજાથી ઉન પાટીયા સ્થિત કત્લખાને કુરબાની માટે અત્યંત ક્રુરતા પૂર્વક પીકઅપ વાનમાં પાંચ ભેંસને લઇ જતા ચાલક અને ક્લીનરને ગૌસેવકોએ ઝડપી પાડી પાંડેસરા પોલીસને હવાલે કર્યા હતા.
રીપોટર:-ક્રિશાંગ ગાંજાવાલા