તા.09/07/2021

તાજેતરમાં સુરતમાંથી એક એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચની મદદથી પ્રસૂતિ કરાવી 108-ના સ્ટાફ દ્વારા ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ બચાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગર્ભાના ઘરમાં લાઈટ ન હોવાથી અને ગર્ભમાંથી બાળકનું માથુ બહાર આવી જતા સગર્ભાને હોસ્પિટલ લઈ જવાને બદલે તાત્કાલિક સ્થળ પર જ સૂઝબૂજથી લેવાયેલો પ્રસુતિ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર :-અભિષેક પાનવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here