બોટાદ જિલ્લાના ઢસા ગામ રાજકોટ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે આઈ ૨૦ તેમજ જીતો ગાડી નું અકસ્માત
આજરોજ ઢસા ગામ સી એન જી પમ્પ નજીક અચાનક બે વાહનોમા અકસ્માત થયો જેમાં સામાન્ય ઇજા થઇ છે જેમાં રોડ રસ્તા પરથી પસાર થતા લોકો મદદે આવ્યા
રિપોર્ટર રાવાણી આસિફ ઢસા