તા.07-01-2023
લીલીયા મોટા ના પે સેન્ટર શાળા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ એ ગ્રામ પંચાયત લીલીયા ની મુલાકાત લીધી હતી સરપંચ જીવનભાઈ વોરા તથા ચેરમેન દ્વારા ગ્રામ પંચાયતના કાર્યો તેમજ રચના વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી સરપંચ દ્વારા બાળકોને ડેરીમિલ્ક ચોકલેટ આપી ભાવસફર આવકાર્યા ત્યારબાદ સરપંચ દ્વારા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ની મુલાકાત પણ કરાવી હતી અહીં બાળકોને સિવિલ કોર્ટની સુંદર માહિતી આપી હતી કોર્ટના કાર્યો તેમજ વિવિધ સ્તરે કોર્ટ તેમજ તેની કાર્યવાહીની સમજ આપી હતી એક સુનાગરિક બનવાની વિદ્યાર્થીઓ એ પ્રેરણા મેળવી હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા