તા : 27/12/2022

મોઢ ચાતુર્વેદીય ચુથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર દ્વારા ક્રીકેટ ટુર્નામેન્ટ નું આયોજન

ભાવનગર મોઢ ચાતુર્વેદીય ચુથા. સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર શ્રી મોઢ યુવા ગ્રુપ ભાવનગર તથા એમસીસીએસ જ્ઞાતિ ભાવનગર દ્વારા જ્ઞાતિનાં સહયોગ શ્રી તા.૨૪ અને ૨૫ ડીસેમ્બર-૨૦૨૨ નાં રોજ જ્ઞાતિનાં યુવાન ખેલાડીઓ માટે ક્રીકેટ ટુર્નામેન્ટ નું આયોજન સેવન સ્ટાર સ્પોર્ટસ કલલ ગ્રાઉન્ડ, નાયરા પેટ્રોલ પંપ પાછળ ૧૫૦ ફૂટ રીંગ રોડ, ભાવનગર ખાતે રાખેલ જેમાં સમસ્ત જ્ઞાતિજનો ઊપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં પ્રકાશભાઈ દેવાંગભાઈ ગૌરાંગભાઈ તુષારભાઈ અનિરુદ્ધભાઈ ઋષિભાઈ દર્શનભાઈ વિપુલભાઈ વગેરેની મહેનત પણ સફળ રહી હતી જેમણે સિનિયર સિટીઝનનું સમ્માન અલગ અલગ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓને પણ બિરદાવી હતી સાથે સાથે મહિલાઓને પણ બોક્સ ક્રિકેટ રમાડયા હતા

રિપોર્ટર:- નટવરલાલ ભાતિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here