તા. 26-09-2022
બાબરા તાલુકાના ગરણી દેશળપીર બાપાની પુણ્યતિથિ નિમિત્તે કાયૅક્રમ મા રાજકીય આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું
ગરણીધામ ખાતે રાજકીય આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, તેમજ યદુંવંશી અને અખિલ ભારતીય ઓ. બી. સી. મહાસભા ના ગુજરાત ના કાયૅક્રરી પ્રમુખ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ નું ગરણી મહંત શ્રી રસીકબાપુ, ચતુરદાસ બાપુ દ્રારા સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું
રિપોર્ટર :-નરેશ દેશાણી રાણપર
