તા:-30-08-2022

બાબરા તાલુકાના રાણપર ગામે તાલુકા આયોજન માથી મંજૂર થયેલી ગ્રાન્ટ માથી શીવ મંદિર વાળી બજારમાં અંડર ગ્રાઉન્ડ ગટર અને પાણી ની નવી પાઈપલાઈન નાખવા મા આવી આ બજારમાં થી કાઈમી ખરાબા પાણી નો નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે આ તકે ઉપ સરપંચ શ્રી ભીખુજી પઢીયાર, માજી સરપંચ પરેશભાઈ સોલંકી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા

રિપોર્ટર : નરેશ દેશાણી રાણપર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here