તા.12-08-2022

અમરેલી ના યુવાન ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ  બહેનો પાસે રાખડી બંધાવી 

સાવરકુંડલા અમરેલી ના યુવાન ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી બહેનો ને મીઠા કરાવ્યા
છેલ્લા સાત વર્ષથી નાસીરભાઈ દર વર્ષે સાવરકુંડલા માનવ મંદિરે ખાતે મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા આવે છે માનવ મંદિર રાષ્ટ્રવાદ અને સર્વધર્મને વરેલો આશ્રમ છે.52 મનોરોગી બહેનોના ભાઈ બનીને નાસીરભાઈ અને તેમના મિત્રો માનવ મંદિરે આવ્યા..
મનોરોગી બેહનો અને માનવ મંદિરના મહંત પૂજ્ય ભક્તિબાપુ એ આશીર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો..
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલું છે માનવ મંદિર આશ્રમ આવી રક્ષા બધાંવી સર્વ એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટર : – નટવરલાલ ભાતિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here