તા.10-08-2022

ધારી તાલુકાના આજે મોરમની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો હિન્દુ મુસ્લિમ એકતા થઈ ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં પધારેલા પધારે વિધાનસભાના ધારી બગસરા ના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા પ્રમુખ જીતુભાઈ જોશી અતુલભાઇ કાનાણી અશ્વિનભાઈ કુંજડીયા ભાજપના આગેવાન કાનજીભાઈ ભાજપના પીઠ આગેવાન સુરેશભાઈ ધોરાજીયા કિરીટભાઈ શેઠ ગામના સરપંચ હસાભાઈ સાવલિયાઅશોકભાઈ સુખડિયા ચાચઈના સરપંચ બલવીર ભાઈ તથા વીરભાઈ તેમ દલખાણીયા થી યોગેશ સોલંકી જણાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here