તા.30-07-2022
દામનગર શહેરમાં ૪ વરસ પહેલાં જુના પુલની જગ્યા એ બનાવેલ અંદાજીત રૂ.દોઢ કરોડના ખર્ચ વાળા પુલમા એક બાજુએ ઉપરથી સિમેન્ટ નીકળી રહી હોય ગાબડુ પડી રહ્યું છે,અને કપચા નીકળી રહ્યા હોવાને કારણે ગાબડું મોટું થાય અને કોઈ અકસ્માત થાય તે પહેલા મરામત કરવામાં આવે એવી વાહન ચાલકો અને રાહદારીઓ ની માંગ છે.
રિપોર્ટર:-અતુલ શુક્લ.