તા.01-07-2022

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ખેરાલુ ગામે ધી કે એન બી એલ આટૅસ અેન્ડ કોમસૅ કોલેજ મા આ સંસ્કૃતનુ મહાકાવ્ય ની રચના થઈ હતી તેનુ નામ મેધદૂત મહાકાવ્ય ની રચના થઈ હતી અને અષાઢ માસ પ્રથમ દિવસે સંસ્કૃત ભાષા નુ મહાકાવ્ય ની રચના થઈ અને કવિ કાલિદાસ નુ આ મહાકાવ્ય છે અને વાદળો ને વાત કરી ને તેના પ્રેમીકા ને સંદેશો મોકલે છે તે આ મેધદૂત મહાકાવ્ય તેના પર થી રચના થઇ હતી એટલે ખેરાલુ કોલેજ મા પ્રિ ડૉ બી જે ચૌધરી ના માગૅદશૅન હેઠળ અષાઢસ્ય પ્રથમ દિન કાલિદાસ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી અને કાયૅક્રમનો આરંભ કોલેજ ની બહેનો એ રજુ કરેલપ્રાથૅના થી કરવામાં આ કાર્યક્રમ ના પ્રારંભ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે કોલેજ ના આચાયૅશ્રી ડૉ બી જે ચૌધરી સાહેબ મેધદૂત અને કવિ કાલિદાસ ના વિષય પર ખૂબ જ ઊડાપૂવૅક વ્યાખ્યા ના આપ્યું હતું અને સંસ્કૃત વિભાગ ના હેડ પ્રો ડૉ રધુભાઈપટેલ આ મેધદૂત કાવ્ય અને કવિ કાલિદાસ ના વિષય પર ખૂબ સરસ રીતે વ્યાખ્યા ના આપ્યું હતું અને આ કોલેજ ના વિદ્યાથી ભાઈ બહેનો મા ઠાકોર અંજલિ, સિઘી આરજૂ, સેનમા પ્રદીપ, અને ગોસ્વામી કિરણપુરીઆ મહાકાવ્ય અને કવિ કાલિદાસ નેહૃદયપૂવૅક આ કૃતિઓનો સંપૂર્ણ પણે સ્વાદ કરાવ્યો હતો અને સંસ્કૃત ભાષા નુ જાણીતુ મહાકાવ્ય છેઅને આ કાર્યક્રમ ના અંતે પ્રો શીતલ બેન મિસ્ત્રી એ આભાર વિધી કરી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અંગ્રેજી વિષયના પ્રો હીરેનભાઈ ચૌધરી દ્રારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here