તા. 30/07/2021
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ માંથી અજાણ્યા પુરૂષની લાશ મળી .
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ માંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જ્યાં આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢ્યા બાદ પુરુષની ઓળખાણ થવા પામશે જ્યારે હાલ આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા .
રિપોર્ટર :- હિરેન ભાયાણી