ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જિલ્લા નું વડનગર ગામે હાટકેશ જંયતી નિમિત્તે એ હાટકેશ્વર દાદા શાહી સવારી નીકળી હાટકેશ્વર મંદિર માં થી લઈ ને રબારી વાસ કનૈયાલાલ નો મહાડ સ્વામિનારાયણ મંદિર જુના ચાચરે (રામજી મંદિર)બારોટીબજાર ટાવર. ભાવસાર ઓળ. માતાજી ના ચાચરે થઇ ને ગળી પુરી મહાદેવ થઈ ને પીઠોરી ચૈત્રેશ્વરી માતાજી એ આ હાટકેશ દાદા ની શાહી સવારી જશે ત્યારે ભાઈ બહેન નો મળવ છે આ દિવસે હાટકેશ દાદા અને ચૈત્રેશ્વરી માતા બન્ને ને અદશ્ય રીતે ખુશખુશાલ હોય છે અને કોઇ પણ માનવી ને ઈચ્છા મુજબ માગે તો તેને મનવાંછિત ફળ મળે છે એવું મે માનવી ઓ જોડે થી સાભળવામા આવેલુ હતું તેથી આજે હાટકેશ દાદા અને તેમની બહેન ખુશી નો દિવસ છે અનેચૈત્રેશ્વરી માતા પણ ખૂબ ખુશી દેખાય કારણ કે વર્ષ ભાઈબહેન નેમળવા જાય તેટલો હ્રદય નો આનંદ કેવો હોય તે દરેક માનવી જાણી શકે છે ચૈત્રેશ્વરી માતાજી થી હાટકેશ દાદા ની શાહીસવારી નીકળશે .કડી વાળો ચોક.પાડાપોળ નો મહાડ થઇ ને મોઢવાડા ના ચાચરે થઇ .હાથી દેરાસર થઈ ને ચોટાવાળા દેરાસર થઈ ને કાપડબજાર મેઈન બજાર થઇ ને ઘી કાટા માતોર.નાગરિક બેક .જુનાચાચરે. સોનિયાવાડ. ગામીયોનુ ચાચરૂ. ગોરવાડો. રાવળ શેરી. હાલ જોષી ની શેરી રબારીવાસ થઈ ને હાટકેશ્વર મંદિર માં હાટકેશ દાદા પરત જશે પણ હાટકેશ દાદા પણ આજે ખુશ હો ય છે તે થી આ જે જો કોઈ હાટકેશ દાદાને મન થી પૂજા અર્ચના કરે તો આઘ્યાત્મિક તા થી શિવ માં થીજીવ થઈ શકે તેથી આ જે ભાઈ અને બહેન ખુશ હોય છે.
રિપોર્ટર :- જીગર પટેલ વડનગર