તા.12-04-2022
ખાંભા તાલુકા આગ લાગવા નો સિલસિલો યથાવત..
.. ખાંભા ના ખડધાર અને ડેડાણ રેવન્યુ વિસ્તાર માં આગ
.. આગ ની લપેટ સ્થાનિક લોકો ના અંદાજ પ્રમાણે 1500 વિઘા જેટલું બળી ને ખાખ..
.. ખાડાધાર ના પટ્ટરમાળા વિસ્તાર માં ભયાનક આગ..
.. સિંહો ના ગાઢ ગણાતા પટ્ટરમાળા વિસ્તાર માં આગ લાગી..
.. સ્થાનિક તંત્ર દોડતું થયું..
.. ફાયર ફાયટર પણ બોલાવવા માં આવ્યા..
રીપોર્ટર. કલ્પેશ નગદીયા ખાંભા