તા.09-04-2022
ખાંભા પોલીસ સ્ટેશનમાં ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં રામનવમી
તહેવાર નિમિતે શાંતિ સમિતિની મીટીંગ મળેલી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાંભા ના આગેવાન બાબાભાઈ ખુમાણ ભીખુભાઈ સૈયદ મહેન્દ્રભાઈ હરિયાણી લાલજીભાઈ ઉનાગર રામભાઈ મોભ ઉપસ્તીત રહ્યા હતા..
રીપોર્ટર. કલ્પેશ નગદીયા ખાંભા.