તા.07-04-2022
ધારી તાલુકા ના ભાડેર થી ડાંગાવદર સુધી ના રોડ નુ ધારાસભ્ય જે.વી કાકડીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી તા.પ કારોબારી ચેરમેન બાબુભાઈ વાળા બીચુભાઈ વાળા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના સભ્ય પ્રવિણભાઇ દાફડા ડાંગાવદર ના સરપંચ હસમુખભાઈ કોરાટ મુનાભાઈ સાવલીયા, ગીરીશ જાદવ, ચંદુભાઈ રફાળીયા, કિશોરભાઈ વાળા સહિત ના આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર:-સંજય વાળા