Home ગુજરાત દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ક્રોધ અનાચાર ના દહન નું પ્રતીક...

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ક્રોધ અનાચાર ના દહન નું પ્રતીક હોલિકા દહન કરાયું

242
0

તા.19-03-2022

વૈદિક હોળી ના સુંદર સદેશ સાથે દામનગર શહેરી અને ગ્રામ્ય ઉપરાંત ચિતલ ખાતે વૈદિક હોળી નું આયોજન કરાયું હતું
દામનગર ના ૧૧૧ પ્લોટ ઘનશ્યામનગર સીતારામનગર ઢીકુડી વાડી સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ક્રોધ અનાચાર ના પ્રતીક સમાં દૂરગુણો નું દહન
પ્રહલાદ રૂપી સાત્વિક ભક્તિ નિષ્ઠા ના આચરણ સાથે દર્શન પ્રદક્ષિણા કરી સારા ભવિષ્ય ની કામના કરતા ભાવિકો એ ઠેર ઠેર ચોરા ચાવડી ઓ ઉપર હોલિકા દહન કર્યું હતું
ચિતલ ખાતે જિલ્લા માં સૌથી વિશાળ હોલિકા દહન કાર્યક્રમ માં આયોજકો દ્વારા વૈદિક હોળી અંગે સુંદર સદેશ અપાયો હતો
રોગ મુક્ત નિરામય આરોગ્ય માટે અનેક દ્રવ્યો હોમ કરી વર્ષ ના વર્તતા અનુમાન સાથે ભાવિકો એ હોલિકા દહન દર્શન પ્રદક્ષિણા કરી હતી

રિપોર્ટર :- નટવરલાલ ભાતિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here