તા. 28-12-2021
ધંધુકા રાયણુવાળા મેલડીમાતાજી પગપાળાસંઘ વઢવાણ નકટીવાવ મેલડીમાતાજી ના મંદીરે જવાના રથનુ પ્રસ્થાન કરવામા આવ્યુ ધર્મ કાર્યમાં હંમેશા જોડાયેલ એવા ધંધુકાના સેવાભાવી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈમેર તેમજ ધંધુકાનગરપાલીકા પ્રમુખ હર્ષદભાઈવચાવડા.કારોબારી ચેરમેન ભદુબાપુ અગ્રાવત ચીરાગભાઈ રામી.પ્રવિણભાઈ દલવાડી. મકવાણા સાહેબ. માતાજીની સેવાપુજા કરતા રાજુભાઈ રામી..બટુકભાઈ મશીયાવા. સુરેશભાઈ કણજરીયા.ટેપુભાઈ.રાકેશભાઈ બેલાણી. દ્વારા પગપાળા ચાલીનેજતા પદયાત્રીઓના મેલડીમાતાજી રથનુ પ્રસ્થાન કરવામા આવ્યુ 18 મા વર્ષ મા ધંધુકાથી નકટીવાવના મેલડીમાતાજીના મંદીરે ચાલીને માઈભક્તો નો સંઘ રાયણુવાળામેલડીમાતાજીના મંદીરેથી નકટીવાવના મેલડીમાતાજીના મંદીરે પહોચ્યો હતો તેમા રાયણુવાળા મેલડી માતાજી મંદીરના ટ્રસ્ટી સેવકો ધંધુકાના માઈભકતો જોડાયાહતા.
રીપોર્ટર : – પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ