તા.06-12-2021
ચોટીલા પોલીસ સ્ટેશને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પરી નિર્વાણ દીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી 6 ડિસેમ્બર ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર નો પરી નિર્માણ દિવસ નિમિત્તે ચોટીલા પોલીસ સ્ટેશન ની અંદર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી ચોટીલા દલીત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં પી એસ આઈ કાસીબેન તેમજ ચોટીલા નગર પાલિકા ના સદસ્ય જીતુભાઈ સોહાણ બાબુભાઈ સાવડા નરેસભાઈ સાગઠીયા જીતુભાઈ વાઘેલા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર :- અજીત ખોરાણી