

તા. 18/07/2021
આજરોજ ચોટીલા મૂકામે આમ આદમી પાર્ટી ની જન સંવેદના મૂલાકાતે દરમિયાન આમ આદમી પાર્ટી ના ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઈટાલીયા વીજયભાઈ સુવાલાની હાજરીમાં કોલી સમાજના આગેવાન અને બહુજન સમાજ પાર્ટી ના ચોટીલા પ્રમુખ ચોટીલા વીસતારમા રાજનીતીમા બહૂ સરસીત ભાઈ અજીતભાઈ ખોરાણી આમ આદમી માં જોડાયા અને રાજનીતીમા ચોટીલા વીસતારમા અજીતભાઈ ખોરાણી ના જોડાવાથી નવા જુનાના એંધાણ વર્તાય રહયાછે
રીપોર્ટર:-ભગીરથ વાલાણી