તા.16-10-2021
બેટ-દ્વારકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ દાંડીવાલા હનુમાનજી મહારાજ ના મંદિર એ વિશ્વનું એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર છે કે જ્યાં હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજ મહારાજ પણ બિરાજે છે. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આવેલા હનુમાનજી મહારાજના મંદિરે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને તેમની મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. આજ 16/10/2021 ને શનિવાર ના દશઁન ની લાક્ષણિક તસ્વીર
રિપોટર:- કપિલ રાઠોડ