તા.10/09/2021

તાજેતર માં યોજાયેલી gpsc ની પરીક્ષા માં રાજુભાઈ બી.દેસાઈ અંબાજી પરીક્ષા મા સફળતા મેળવ્યા બાદ

અંબાજી ગામ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

એક નાના ગામ અને સામાન્ય રબારી પરિવાર થી આવી ને gpsc માં પાસ થયા બાદ

અંબાજી ગામ અને રબારી સમાજ ને રોશન કર્યું છે.

વિઓ – અંબાજી ના રબારી સમાજ ના રાજુભાઇ બી. દેસાઈ Gpsc ની પરીક્ષા માં સફળતા મેળવ્યા બાદ

અંબાજી ના વડીલો અને ગ્રામજનો અને રબારી સમાજ દ્વારા આજે ડી.કે.સર્કલ પર

આવેલી કર્ણાવતી હોટલ પર રાજુભાઈ બી.દેસાઈ નું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અંબાજી જેવા નાના ગામ થી આવી ને એક સામાન્ય ગરીબ પરિસ્થિતિ થી ગુજારણ કરી ને

રાજુભાઇ બી.દેસાઈ પોતાની મેહનત થી સફળતા મેળવી દેશ ના ગરીબ અને સામાન્ય પરિવાર ના યુવાનો માટે પ્રેરણા અને મોટિવેશન છે.

હાલ માં અંબાજી માં ગ્રામજનો અને રબારી સમાજ માં એક ખુશી નો ભવ્ય માહૌલ જોવા મળી રયો છે.

રિપોર્ટર:- અંકિત ખારોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here